Website:
atthistime.in
Job details:
VACANCY – NOW HIRING
📌પોસ્ટનું નામ: એડ મેનેજર (Ad Manager)
📌જગ્યા: 01
📌લોકેશન: રાજકોટ
જરૂરી આવડત અને લાયકાત:
- માર્કેટિંગ / સેલ્સ ક્ષેત્રમાં અનુભવ હોવો જરૂરી.
- ટ્રાવેલિંગ કરવાની તૈયારી હોવી જોઈએ.
- સારી બોડી લેંગ્વેજ અને ઉત્તમ કમ્યુનિકેશન સ્કિલ્સ.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન.
- બ્રાન્ડિંગ અને પ્રમોશનલ એક્ટિવિટીની સમજ હોવી જરૂરી.
- ગ્રાહકોને જાહેરાત, બ્રાન્ડિંગ અને પ્રમોશનલ પેકેજ અસરકારક રીતે સમજાવવાની આવડત.
ઈચ્છુક ઉમેદવાર પોતાનો અપડેટેડ CV નીચેના ઈ-મેઇલ પર મોકલે.
📧 atthistimesocial@gmail.com
AT THIS TIME MEDIA LTD.
404, Sector 11 AKHBAR BHAVAN GANDHINAGAR
Click on Apply to know more.